Saturday, June 5, 2010

બુદ્ધિ અને લાગણી વચ્ચે યુદ્ધ ...

બુદ્ધિ અને લાગણી વચ્ચે જે યુદ્ધ છે તેનું સારતત્વ
સાહિત્યમાંથી મળે છે, જ્યારે સાહિત્ય વધુ પડતો બુદ્ધિનો ભાર વેંઢારવા માડે
છે ત્યારે સાહિત્યકારો માનવીના ઈમોશન તરફ બેદરકાર રહે છે. તેવું સાહિત્ય
સત્વહીન બની જાય છે! કવિઓ જ ભાવિ પ્રોફેટ-ઉદ્ધારક છે. તે માટે તેમણે
સત્વશીલ બનવું રહ્યું.

આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

No comments:

Post a Comment