જીવનમા જેટલો રસ છે એટલો જ મૃત્યુ શબ્દ ભયાનક છે. સંસારમાં ભાગ્યે જ
કોઇ એવું હશે જેને મૃત્યુનો ડર ન સતાવતો હોય. હકિકતમાં ડરનું કારણ મૃત્યુ
કે તેનો આવવાનો સમય નથી,પરંતુ આપણા જીવવાની રીત છે.આપણે સંસારમાં સંસાર
બનીને રહી જાઈએ છીએ. આપણે તેનાથી આગળનું ક્યારેય વિચારતા નથી જેના કારણે
સંસાર છુટવાનો ભય રહે છે.સંસારમાથી ભયને દુર કરી દો પછી મ્રુત્યુનો... ડર
નહીં લાગે.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.
No comments:
Post a Comment