Monday, June 21, 2010
અજ્ઞાનને ઢાંકવા...
અજ્ઞાનને ઢાંકવા માટે વિધાતાએ સંપૂર્ણ સ્વાધીન એવા મૌનના ગુણનું નિર્માણ કર્યું છે.
ખાસ કરીને મહા-પંડિતોની સભામાં અજ્ઞાનીઓને તો મૌન જ શોભે છે.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment