સરળ સ્વાભાવની વાત છે. માણસ અહમ્નું વિસર્જન કરે, કપટનો ત્યાગ કરે અને સરળ
સ્વાભાવ ધારણ કરે તે ભગવાન રામના મતે ભક્તિનું નવમું અને છેલ્લું લક્ષણ છે.
માણસે ભક્તિ કરવી હોય તો ધર્મસ્થાનમાં જઈને કલાકો સુધી પૂજા-અર્ચના કરવી જ
પડે એવો નિયમ નથી. રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજે ભગવાન
રામના મુખેથી શબરી સમક્ષ જે ભક્તિસૂત્રોની ચર્ચા કરી ...છે એનું પાલન કરવાથી
પણ ભક્તિયોગ સિધ્ધ થયો ગણાશે એવી મારી સાત્વિક શ્રદ્ધા છે.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

No comments:
Post a Comment