Thursday, July 1, 2010

Missing "વિધ્યાનગર"...આ બધુ કોની પાસે છે હવે

"Nylon" ની ભાજી,

"Town Hall" ની પાની પુરી,

"યોગેશ" ના ખમણ,

"Real" ના Chinese Puff,

"ક્રિષ્ના" ની ચા,

"નીલુ" ના પૌંઆ,

"પુરોહિતની" Fruit ખીચડી,

"નારાયણ" ની Feast

"Square Girls Hostel" ના આંટાં ફેરા,

રાતો ને રાતો ઘુવડ ની જેમ જાગવા નું,

"VVN" નો વરસાદ,

"શાસ્ત્રી ground" ની એ સવાર-સાંજ,

સહજાનંદ ની cigarate,

"SK Cinama" માં housfull માં 17 ticket આપડી,

"B'day bumps" on 12 @ night

...આ બધુ કોની પાસે છે હવે

2 comments:

  1. Raanak Girls hostel naa 7 vaagey bandh thata darwaja

    silsila naa bachhan ane rehka ni jem chalta chalta setting paadvaa

    ReplyDelete
  2. Chiman no chinese lemon khimo

    Mewaad na Daal Samosa

    ReplyDelete