Thursday, July 1, 2010

ગુજરાતી લખવા માટે નવી ટેકનીક - "ગૂગલ ઇન્ડીક" ...

મિત્રો, આજે સવારે જયારે અંકિત જૈન સાથે વાત થઇ ત્યારે એક નવી ટેકનીક હાથમાં આવી.
ગૂગલ દ્વારા કોઈ પણ ભાષામાં લખવા માટે એક નવી જ લાઈબ્રેરી બનાવવામાં આવી છે,
જેનાથી યુનીકોડમાં લખવું ખુબ સરળ થઇ જાય છે.

અત્યાર  સુધી આપણને જે કામમાં બહુ કંટાળો આવતો હતો તે હવે ખૂબ ઝડપી બની જશે.મનના વિચારો ફટાફટ આપણે રજૂ કરી શકીશું.

ઓનલાઈન યુનીકોડ લખવા માટે : http://www.google.com/transliterate/
કમ્પ્યુટર પર ડાઉનલોડ માટે: http://www.google.com/ime/transliteration/

તમારી પોતાની પસંદગીની ભાષા પ્રમાણે તમે આ લાઈબ્રેરી ડાઉનલોડકરી શકશો.

અને તમારા કોમ્પ્યુટર પર કોઈ પણ Application કે જે unicode support  આપે છે તેમાં તમે type કરી શકશો.

No comments:

Post a Comment