Wednesday, July 23, 2008

સમય વહી જાય છે...

સમય વહી જાય છે,જીવન વીતી જાય છે,

સાથીના સાથ છુટી જાય છે,આંખમાંથી આંસુ વહી જાય છે,

જીવનમા આવે છે ઘણા લોકો,યાદ બહુ થોડા રહી જાય છે.


2 comments:

  1. Hi Parth,

    Really your all post are too good.
    Keep it up.

    ReplyDelete
  2. આવો નીલેશભાઈ આવો...તમે વાંચતા રહેજો..એ જ હેતુ છે...
    આભાર

    ReplyDelete