Saturday, July 19, 2008

વ્યથાની આગના સીમાડા નથી હોતા...

વ્યથાની આગના સીમાડા નથી હોતા,

દીલ દેનારના કોઇ સગા નથી હોતા,

સાચવીને પ્રેમ કરજે ઓ દોસ્ત,કેમ કે,

જ્યાં દીલ બળે છે ત્યાં ધૂમાડા નથી હોતા...

2 comments:

  1. ખૂબ આભાર નિલેશભાઇ...હવે તમે નવા સભ્ય છો અહીં...અમને આશા છે કે તમારી તરફથી સારું યોગદાન મળશે.

    ReplyDelete