Thursday, July 24, 2008

દોસ્તીનો અર્થ...


ભલે હોય દૂર દોસ્ત,નામ એનુ લઈ લેજો...
કદી sms,mis call,email તો કદી યાદ કરી લેજો.

મિત્રો હમેશા રહેશે, ભલે મળે ના મળે...
અંતર પણ ઓછું લાગશે વચ્ચે, જો યાદો એની મન માંથી નીકળે.

દોસ્તી એ વ્યાપાર નથી કે બોલવા માટે એક-બીજાની રાહ જોવાય...
બોલી નંખાય ને એને પણ યાદ અપાય!

2 comments:

  1. અરે હીમાંશુ!તેં બહુ દીવસે જવાબ આપ્યો છે યાર.તમે વાંચો છો એના માટે ખૂબ આભાર :)

    ReplyDelete