Monday, May 12, 2008

આ પ્રેમની રમત

આ પ્રેમની રમત પણ કમાલ છે,

હાર હોય કે જીત એક સરખી ધમાલ છે,

નિરાળા એના નિયમ નિરાળી એની ચાલ છે,

હારેલા તો ઠીક તેમાં જીતેલા પણ બેહાલ છે….

1 comment:

  1. દિમાગની પત્તર ઠોકાય,લાલ લીલું ને લીલું લાલ લાગે છે! :)

    ReplyDelete