કેમ છો મિત્રો? હું જાણું છું કે આજે ઘણા સમય પછી મળ્યો, કદાચ તમે અહીં કંટાળ્યા પણ હોવ..
તો એ બદલ હું માફી માંગુ છું.
હું મારા કામમાં થી સમય ફાળવી શક્યો નહી તે મારી જ વ્યથા છે...
તો એ બદલ હું માફી માંગુ છું.
હું મારા કામમાં થી સમય ફાળવી શક્યો નહી તે મારી જ વ્યથા છે...
આજે અહીં પ્રથમ તો હું આપ સૌને ગુજરાતના જન્મદિવસની શુભકામના આપું છું. અને A.R.Rehman ઍ રચેલું આ ગીત.. જે સ્વર્ણિમ ગુજરાત મહોત્સવમાં રજુ થયું... તે માણજો...
ખરેખર ખૂબ જ અદભૂત શબ્દો છે એના... એ સાંભળીને રૂંવાટા ઊભા થઈ જાય..
અને દરેક ગુજરાતીના મનમા એક જ વિચાર્.. એક જ વાત ગૂંજે...
જય જય ગરવી ગુજરાત્...
એ ખમ્મા ખમ્મા.. ભાઈ ભાઈ આપણું ગુજરાત...
ખરેખર ખૂબ જ અદભૂત શબ્દો છે એના... એ સાંભળીને રૂંવાટા ઊભા થઈ જાય..
અને દરેક ગુજરાતીના મનમા એક જ વિચાર્.. એક જ વાત ગૂંજે...
જય જય ગરવી ગુજરાત્...
એ ખમ્મા ખમ્મા.. ભાઈ ભાઈ આપણું ગુજરાત...
No comments:
Post a Comment