Wednesday, June 25, 2008

ગુજરાતી સાહિત્યનો વિશાળ ખજાનો, આપની આંગળીના ટેરવે!


આમ્ તો આ ફોટો બધું કઈ જાય છે,છતાં પણ બન્ને અલગ છે.તમે વાપરીને નક્કી કરો કે કયું તમારી માટે સારું છે. ઃ)


વિનયભાઇ-અનિમેશ અંતાણી નુ ટુલબાર (IE + Firefox) | નીલેશભાઇ-કાકાસાબ નુ ટુલબાર(IE)

4 comments:

  1. પાર્થભાઇ, મારા ટૂલબાર વિશેના લેખને આપે આપના બ્લોગની પોસ્ટમાં સ્થાન આપ્યું અને ટૂલબારની લિન્ક આપી તે માટે આપનો ખૂબ ખૂબ આભાર.

    મારા નામની જોડણી અહીં જરા ખોટી મંડાઇ છે, સુધારી લેશો - વિનય ખત્રી.

    ReplyDelete
  2. તમે એટલું સરસ વસ્તુ આપી છે કે મુકવી જ પડે.જે લોકોને ઇન્ટરનેટની જાણકારી નથી તેઓ આસાનીથી ગુજરાતીમાં બધું શોધી શકે.એમાં આભાર ના હોય,એ તો આપણો ગુજરાત અને ગુજરાતી માટેનો પ્રેમ છે. :)

    હું જે સાઇટ વાપરું છું લખાણ માટે તેમાં થોડાક પ્રોબ્લેમ્સ છે. પણ મેં જોડણી સુધારી લીધી છે. :)

    ReplyDelete
  3. hey parth, thats great !!
    thanks and congrets...finally you recieved your gift from google.

    ReplyDelete
  4. ખૂબ ખૂબ આભાર.

    જો કે આ બ્લોગ માટે હુ બધા સભ્યોનો આભાર માનું છુ.ખાસ કરીને રવિશભાઈનો...જેમણે સૌથી વધુ પદાર્પણ કર્યું છે.

    ReplyDelete