આ આપણા મિત્ર, લિલુડા (રવીશભાઈ) માટે...
લિલુડા ના કાવ્યો..આમ તો બહુ ચર્ચાય છે...
એ જોઇને લિલુડો હર્ખાય છે.
એના મનમાં..કંઈ કેટ્લીયે છે વાતો...
પણ, લિલુડાને જોઇને... લોકો ગભરાય છે,દૂર ભાગી જાય છે!
Friday, September 26, 2008
હું ભુલી ગયો છું...
અરે.. મારું અસ્તીત્વ હું ભુલી ગયો છું,
પાછું ઘેર જવાનું ભુલી ગયો છું...
કોફીની મજા મા 'અક્ષર' ગોઠવવાનું ભુલી ગયો છું,
ભર જવાનીમા જવાની મા'લવાનુ ભુલી ગયો છું...
આજેય હું 'લિલુડો' છું એ પણ ભુલી ગયો છું!
~લિલુડો~

Sunday, September 21, 2008
દુનીયામાં એવું કંઈ નથી...
દુનીયામાં એવું કંઈ નથી જે મનુષ્ય નથી કરી શકતો,
બસ, ફક્ત સુખ-ચૈન ને શાંતી નથી ખરીદી શકતો...

Tuesday, September 16, 2008
30 દિવસમાં તંદુરસ્તી
30 આધ્યાત્મિક ગોળીઓ 30 દિવસની શક્તિ માટે.
* ચિંતા કરવી છોડી દો - માનસિક શાંતિ હરી લે છે.
* ઈર્ષા ન કરો - સમય અને શક્તિનો વ્યય થાય છે.
* તમારી મર્યાદાનો સ્વીકાર કરો - આપણે બધા જ મહાન નથી બની શકતા.
* લોકોમાં વિશ્વાસ રાખો - તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.
* પુસ્તક વાંચો - તમારી કલ્પના શક્તિ વધશે.
* સારો શોખ કેળવો - તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.
* થોડો સમય એકાંતમાં ગાળો - તમારું દુઃખ હળવું થશે.
* એક અંતરંગ મિત્ર બનાવો - જે તમારા દુઃખમાં સહભાગી થશે.
* ઈશ્વરમાં શ્રદ્ધા રાખો - કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.
* સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો - તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.
* પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો - તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.
* વડિલોનો આદર કરો - એક દિવસ તમારો પણ આવશે.
* ખુશ મિજાજ રહો - એને ગુમાવવો મોંઘો પડે છે.
* પોતાની જાતને ઓળખો - એ તમારી અંદર છે.
* સુખની પાછળ દોટ ન મૂકો - એ તમારી પાસે જ છે.
* સમય ન વેડફો - મહામૂલી જણસ છે.
* અંધકારથી નિરાશ ન થશો - બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.
* દરેકને પ્રેમ કરો - તમને બમણો પ્રેમ મળશે.
* શ્રદ્ધા રાખો - તમે બધું જ કરી શકો છો.
* વર્તમાન ક્ષણનો આનંદ મેળવો - ભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી.
* વ્યવહારુ બનો - સુખનો રાજમાર્ગ છે.
* ગુસ્સો સંયમિત કરો - એ ભયાનક બને છે.
* મૃદુભાષી બનો - દુનિયા ઘોંઘાટથી ભરેલી છે.
* ઊંચું વિચારો - ઉન્નતિના શિખરે લઈ જશે.
* અથાક પરિશ્રમ કરો - મહાન બનવાનો કિમિયો છે.
* સર્જનાત્મક બનો - મુખાકૃતિ સુંદર લાગશે.
* હસતા રહો - પડકારનું તકમાં રૂપાંતર થશે.
* તમારી ભાષા પર કાબૂ રાખો - તમારા ચારિત્ર્યનું દર્પણ છે.
* ભય ન રાખો - ઈશ્વર હંમેશા સાથે જ છે.
* રોજ ચિંતન કરો - આત્માનો ખોરાક છે.
દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.
"The Greatest Attitude Of All Is GRATITUDE."
-Dadaji

Wednesday, September 3, 2008
ભાદરવી પૂનમ આવી...જય અંબે...
હા મિત્રો,ભાદરવી પૂનમ આવી.ચારે તરફથી માતાજીના ભક્તો નિકળી પડ્યા છે.
ગામે ગામ અને દરેક શહેરમાંથી સંઘો અંબાજી તરફ રવાના થઈ રહ્યા છે.રસ્તામાં યાત્રાળુઓની સેવા માટે મંડપો બંધાઈ રહ્યા છે.અને ભક્તિનુ વાતાવરણ જામી રહ્યું છે.
આપણે પણ આ સમયે માં શક્તિને યાદ કરી લઈએ અને રસ્તે મળતા લોકોને "જય અંબે" કહીયે?
જય અંબે...

આજની ગમ્મત...
એક વાર ભગવાન વિષ્ણુ પ્રુથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નિકળ્યા.તેમણે પણ આપણા પ્રમાણે ફરવાનું નક્કી કર્યું.એટલે પોતાના ગરુડને આરામ આપી તેઓ બાઈક લઈને નિક્ળ્યા.
રસ્તામાં પેટ્રોલની લાઈનમાં ઉભા હતા,તો કોઇએ પુછ્યું કે ભગવાન વિષ્ણુ(20 નું)?
તો ભગવાન બોલ્યા,

"ના ભાઈ, તીસ્(30) નું"
Subscribe to:
Posts (Atom)